WhatsApp Group
Join Now
ઇન્ડિયન બેંક એપ્રેન્ટિસ ભરતી 2025 ÷
ઇન્ડિયન બેંકે 1500 એપ્રેન્ટિસ જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરી છે. ઓનલાઇન અરજી પ્રક્રિયા 18 જુલાઈ 2025 થી શરૂ થઈ ગઈ છે અને અંતિમ તારીખ 07 ઑગસ્ટ 2025 છે. રસ ધરાવતા ઉમેદવારોને વિનંતી છે કે તે સંપૂર્ણ નોટિફિકેશન વાંચી પાત્રતા, ફી, વય મર્યાદા, પગાર, અને પસંદગી પ્રક્રિયા વિશે જાણકારી મેળવે.
મહત્વપૂર્ણ તારીખો :
•નોટિફિકેશન જાહેર : 18 જુલાઈ 2025
•ઑનલાઈન અરજી શરૂ : 18 જુલાઈ 2025
•છેલ્લી તારીખ : 07 ઑગસ્ટ 2025
•ફી ચુકવણી છેલ્લી તારીખ : 07 ઑગસ્ટ 2025
અરજી ફી :
ફી
•General/OBC/EWS ₹800/-
•SC/ST/PH ₹175/-
•ચુકવણી રીત: ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ અથવા ઇ-ચલણ (ઓફલાઈન).
પાત્રતા અને ખાલી જગ્યા વિગતો :
•પોસ્ટનું નામ: એપ્રેન્ટિસ
•કુલ જગ્યાઓ: 1500
•શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતક ડિગ્રી હોવી જોઈએ. સ્થાનિક ભાષા જ્ઞાન આવશ્યક
વય મર્યાદા (તારીખ: 01.07.2025 મુજબ) :
•ન્યૂનતમ ઉંમર: 20 વર્ષ
•મહત્તમ ઉંમર: 28 વર્ષ
પગાર/સ્ટાઈપેન્ડ :
•માસિક સ્ટાઈપેન્ડ: ₹15,000/-
•અન્ય ભથ્થાં: સરકારના નિયમો મુજબ
પસંદગી પ્રક્રિયા :
1. લેખિત પરીક્ષા
2. સ્થાનિક ભાષાની કસોટી
3. દસ્તાવેજોની ચકાસણી
4. તબીબી પરીક્ષણ
કેવી રીતે અરજી કરવી :
1. ઓફિશિયલ નોટિફિકેશન 2025 વાંચો.
2. વેબસાઇટ પર જાઓ: indianbank.in
3. ઑનલાઈન અરજી લિંક પર ક્લિક કરો.
4. જરૂરી વિગતો ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
5. ફી ચૂકવો.
6. અરજી ફોર્મ સબમિટ કરીને તેની પ્રિન્ટ કાઢો.
0 Comments